6 January 2021

वडाप्रधान से अनुरोध करके पेंशन बढ़ाने के लिए करेंगे रजुआत,अध्यक्ष, ईपीएस 95 पेंशनर्स लडत कमेटी

 

वडाप्रधान से अनुरोध करके पेंशन बढ़ाने के लिए करेंगे रजुआत,अध्यक्ष, ईपीएस 95 पेंशनर्स  लडत कमेटी


माननीय श्री जुगलजी ठाकोर साहेब, संसद सदस्य, मेहसाणा, गुजरात राज्य के समक्ष जालोद पेंशनर्स लडत समितिने की रजुआत । 


वडाप्रधान से अनुरोध करके पेंशन बढ़ाने के लिए करेंगे रजुआत। आपके सकारात्मक दृष्टिकोण के लिए धन्यवाद . 
विनय चंद्र साधु, 
अध्यक्ष, ईपीएस 95 पेंशनर्स  लडत कमेटी, झालोद, गुजरात। 


झालोद समिति द्वारा की गई प्रस्तुति के लिए बहुत-बहुत धन्यवाद। 
आरसी पटेल, बीके चौहान, माधापर, भुज-कच्छ, गुजरात। 74050 74086


માનનીય શ્રી જુગલજી ઠાકોર સાહેબ, સભ્યશ્રી પાર્લામેન્ટ, મહેસાણા, ગુજરાત રાજ્ય સમક્ષ ઝાલોદ પેન્શનર્સ લડત સમિતિએ પેન્શન વિષયક  રજુઆત કરી. ઇપીએસ પેન્શનર્સ ના પેન્શન વધારવા માટે વડાપ્રધાનશ્રી ને રજુઆત કરવા આપી ખાત્રી. તેઓશ્રીના  હકારાત્મક અભિગમ બદલ આભાર. 


વિનય ચંદ્ર સાધુ,
પ્રમુખશ્રી, ઇપીએસ 95 પેન્શનર્સ લડત સમિતિ, ઝાલોદ, ગુજરાત. 


ઝાલોદ સમિતિ દ્વારા કરાયેલ રજુઆત બદલ ખૂબ ખૂબ આભાર. 
આર સી પટેલ, બી કે ચૌહાણ,  માધાપર,  ભુજ-કચ્છ,  ગુજરાત. 


0 comments:

Post a Comment

 
close