4 January 2021

कोडिनार तालुका ईपीएस 95 पेंशनर्स मंडल , पेंशनर्स प्रतिनिधि

 

कोडिनार तालुका ईपीएस 95 पेंशनर्स मंडल , पेंशनर्स प्रतिनिधि


જૂનાગઢના સાંસદ સભ્યશ્રી રાજેશભાઈ ચુડાસમા સાહેબને તેઓશ્રીના નિજ મુકામે ઇપીએસ 95 પેન્શનર મંડળ, કોડીનારના પેન્શનર્સ દ્વારા આવેદન પત્ર રુબરુ આપવામાં આવેલ છે. પેન્શનરોના પ્રશ્નોની વિગતે રજુઆત કરવામાં આવી. સંસદ સભ્યશ્રી દ્વારા સરકારશ્રીને યોગ્ય રજુઆત કરવામાં આવશે તેવી હૈયાધારણ આપવામાં આવી છે.


પેન્શનર પ્રતિનિધિઓ,
કોડીનાર તાલુકા ઇપીએસ 95 પેન્શનર્સ મંડળ, કોડીનાર, જીલ્લો- ગીર સોમનાથ, સૌરાષ્ટ્ર, ગુજરાત.

 

રજુઆત બદલ ખુબ ખુબ આભાર. 
આર સી પટેલ તથા બી કે ચૌહાણ, માધાપર,ભુજ-કચ્છ, ગુજરાત. 74050 74086.
06-09-2020.


श्री राजेशभाई चुडासमा, संसद सदस्यश्री , जूनागढ़ को कोडिनार के ईपीएस 95 पेंशनर्स मंडल द्वारा आपके निवास पर आवेदन पत्र दिया ।  पेंशनरों के प्रश्नों को विस्तार से प्रस्तुत किया गया।  संसद सदस्यश्री ने यह आश्वासन दिया है कि सरकारमे उचित प्रतिनिधित्व दिया जाएगा।


पेंशनर्स प्रतिनिधि,
कोडिनार तालुका ईपीएस 95 पेंशनर्स मंडल, कोडिनार, जिला- गिर सोमनाथ, सौराष्ट्र, गुजरात।

 परिचय के लिए बहुत बहुत धन्यवाद।
आरसी पटेल और बीके चौहान, माधापर, भुज-कच्छ, गुजरात।  74050 74086, 
दिनांक:- 06/09/2020व


0 comments:

Post a Comment

 
close