20 January 2021

માનનીય શ્રી વિનોદભાઇ ચાવડા સાહેબ, સાંસદ સભ્ય કચ્છ-મોરબી, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રીના પદ પર વરણી કરવામાં આવતા અમો હર્ષની લાગણી અનુભવીયે છીએ

 માનનીય શ્રી વિનોદભાઇ ચાવડા સાહેબ, સાંસદ સભ્ય કચ્છ-મોરબી, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રીના પદ પર વરણી કરવામાં આવતા અમો હર્ષની લાગણી અનુભવીયે છીએ



તારીખ 17 જાન્યુઆરી 2021

માનનીય શ્રી વિનોદભાઇ ચાવડા સાહેબ, સાંસદ સભ્ય કચ્છ-મોરબી, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રીના પદ પર વરણી કરવામાં આવતા અમો હર્ષની લાગણી અનુભવીયે છીએ. 


[  ] ભુજ ટાઉનહોલ ખાતે આપના સન્માન સમારંભમાં ઇપીએસ 95 પેન્શનર લડત સમિતિના પ્રતિનિધિઓ તરફથી શ્રી આર સી પટેલ ડેરી નિગમ માધાપર તેમના સાથે શ્રી જસુભાઇ બારોટ હાથશાળ નિગમ, શાલથી સન્માનિત કરી આપશ્રીનું અભિવાદન કરે છે. આપના દ્વારા ફાળવેલ સમયને માટે અમો આપનો ખુબ ખુબ આભાર માનીએ છીએ.


તદુપરાંત આપની ઓફિસમાં રૂબરૂમાં 
1. માનનીયશ્રી અમીતભાઇ શાહ સાહેબની રુબરુ મુલાકાત આપના મારફતે ગોઠવાઈ તે માટે વિનંતી કરવામાં આવેલ છે. સાથે મુલાકાત સમયે ઉપસ્થિત રહેનાર પ્રતિનિધિશ્રીનો પત્ર રજુ કરેલ છે.


ર. અમારા રાષ્ટ્રીય આદોલન સમિતિના માનનીય અધ્યક્ષ શ્રી રાઉત સાહેબ તરફથી રજુ કરેલ લેટર સુપ્રત કરેલ છે. આગામી બજેટ સત્રમાં ભલામણ લેખીતમા કરવા વિનંતી કરવામાં આવેલ છે. આપશ્રીનું સન્માન સમયે પણ  ધ્યાન દોરવામાં આવેલ છે.


0 comments:

Post a Comment

 
close