9 January 2021

सुरत रहते डेयरी कॉरपोरेशन, जुनागढ डेरी पेंशनर्स के प्रति सहानुभूति के लिए धन्यवाद सह आभार प्रकट करते है

 सुरत रहते डेयरी कॉरपोरेशन, जुनागढ डेरी पेंशनर्स के प्रति सहानुभूति के लिए धन्यवाद सह आभार प्रकट करते है



सुरत रहते डेयरी कॉरपोरेशन, जुनागढ डेरी के पेंशनर, श्री हसमुखभाई एम चांडागरा साहबने पेंशन के मुद्दे पर संसद सदस्य, सुश्री दर्शनबेन जर्दोश का लिखित प्रतिनिधित्व किया। 


श्री चांडागरा साहेबश्री के सराहनीय प्रयासों से भारत सरकार के श्रम और रोजगार मंत्रालय को सुश्री दर्शनबहनने सिफारिश पत्र लिखकर दिया । 


श्री हसमुखभाई की पेंशनर्स के प्रति सहानुभूति के लिए धन्यवाद सह आभार प्रकट करते है ।
आरसी पटेल, बीके चौहान, माधापर, भुज-कच्छ, गुजरात। 


સુરત રહેતાં ડેરી નિગમ જુનાગઢ ડેરીના પેન્શનર શ્રી હસમુખભાઇ એમ ચાન્ડાગરા સાહેબશ્રીએ સુરતના સાંસદ સભ્ય સુશ્રી દર્શનાબેન જરદોશ સમક્ષ પેન્શન પ્રશ્ન વિષે લેખીત રજુઆત કરેલ. 


શ્રી ચાન્ડાગરા સાહેબશ્રીના સ્તુત્ય પયત્નથી સુશ્રી દર્શનાબેને ભલામણપત્ર શ્રમ અને રોજગાર મંત્રાલય, ભારત સરકાર ને લખેલ. આપની પેન્શનર્સ તરફની હમદર્દી બદલ આભાર વ્યક્ત કરીએ છીએ. 


આર સી પટેલ, બી કે ચૌહાણ,  માધાપર, ભુજ-કચ્છ,  ગુજરાત.  74050 74086


0 comments:

Post a Comment

 
close