28 September 2021

બેનર પોસ્ટર અભિયાન ઝુંબેશ : ઇ.પી.એસ.95.પેનસનસઁ મંડળ

 

બેનર પોસ્ટર અભિયાન ઝુંબેશ : ઇ.પી.એસ.95.પેનસનસઁ મંડળ

બેનર પોસ્ટર અભિયાન ઝુંબેશ 

જયશ્રી  સોમનાથ માહાદેવ નમઃ
ગીર સોમનાથ  જીલ્લાની પાવન ભુમિ ના કોડીનાર ઇ.પી.એસ.95.પેનસનસઁ મંડળ ના કાયઁકરતા શ્રી ઓની અથાગ મહેનત  થકી સુદર બેનર પોસ્ટર અભિયાન ઝુંબેશ ના ભાગરૂપે  કોડીનાર  શહેર અને  આજુ બાજુમાં ના ગામોમાં  પણ જાહેર જગ્યાએ જાહેરાત થાય તેવા શુભ હેતુથી બેનર પોસ્ટર લગાવવામાં  આવી  રહ્યા છે  સમગ્ર  ગુજરાત રાજ્યમા અગેસર રહીને પેરણારુપ કાર્ય  કરવામા આવી રહેલ છે જે વંદનીય છે પેન્શનની ચાલી  રહેલ કાર્યવાહી નો શંદેશ  આવા કાર્યથી  સમગ્ર  ગુજરાતમા પહોંચાડવા માટે  બાકી  રહેલા તમામ જિલ્લાઓના તમામ ડીપાર્ટમેન્ટ તરફથી  કે જેતે  જીલ્લામાં  મીટીંગનુ આયોજન  કરીને ભેગા મળીને નકકી કરવામાં  આવે તે મુજબ  બેનર પોસ્ટર અભિયાન ઝુંબેશ નો ફરજના ભાગ રુપે  માશ્રી.  કમાન્ડર શ્રી રાઉતસર તરફના આદેશ  શંદેશ નુ પાલન કરીને અભિયાન ને સફળ બનાવવા તમામને નમ્ર વિનંતી છે 
સંગઠન વધુ મજબૂત બને તેવા શુભ હેતુથી  આવનારા દિવસોને ધ્યાનમાં રાખીને સંગઠન વધુ મજબૂત તે ધણુજ જરૂરી  છે  
ધન્ય  હો કોડીનાર  તાલુકા ઇ.પી.એસ.95.મંડળ ના તમામ  હોદ્દેદારશ્રી સભ્યો શ્રી અને.જોડાયેલા  તમામ  ડીપાર્ટમેન્ટ ના તમામ  પેન્શનરો તરફથી  પેન્શનર પરિવાર ની લાગણી અને ભાવનાથી  સહિયારું કાર્યમા દરેક  સમયે શુભ  શરૂઆત કરીને કરવામા આવી રહેલ કાર્યો માટે  ખુબ ખુબ  આભાર  અભિનંદન  સાથે શુભેચ્છાઓ  પાઠવીએ  છીએ  
આશા અમર છે  કરેલી મહેનત  ફોગટ જવાની નથી  તે માટે પુરી શ્રધ્ધા અને વિશ્વાસ રાખીએ મનોબળ મજબૂત રાખીને ખોટી અફવાઓથી દુર રહીને સાથે મળીને  કાર્ય કરવા  ફરીને વિનંતી છે  સત્ય  મેવ જયતે  વંદેમાતરમ  જય હિન્દ.
આભાર  સહ
આપના  વિશ્વાસુ
શ્રી  આર.સી.પટેલ. તથા  શ્રી બી.કે.ચોહાણ  માધાપર  ભુજ

0 comments:

Post a Comment

 
close