14 September 2021

માનનીય શ્રી ડો. મહેન્દ્રભાઈ મુજપરા સાહેબ કેબીનેટ મંત્રીશ્રી ભારત સરકાર ની EPS 95 Pension

 માનનીય શ્રી ડો. મહેન્દ્રભાઈ  મુજપરા સાહેબ કેબીનેટ મંત્રીશ્રી ભારત સરકાર ની EPS 95 Pension 

તારીખ:- 13-09-2021
માનનીય શ્રી ડો. મહેન્દ્રભાઈ  મુજપરા સાહેબ કેબીનેટ મંત્રીશ્રી ભારત સરકાર ની  સુરેન્દ્રનગર, ગુજરાત ના કાર્યાલય પર પેન્શન પ્રશ્ર્ન સબબ કરી રજુઆત. 
શ્રી સી એમ પરમાર, શ્રી હનીફભાઇ,  શ્રી  અમીરભાઇ, શ્રી રામજીભાઇ સિધવ, શ્રી ત્રિકમભાઇ પરમાર
ઈપીએસ 95 પેન્શનર લડત સમિતિ, સુરેન્દ્રનગર, ગુજરાત. 

સુરેન્દ્રનગરની ટીમને ધન્યવાદ સાથે ખુબ  ખૂબ  આભાર 
શ્રી  આર સી પટેલ તથા  શ્રી બી કે ચૌહાણ  માધાપર ભુજ-કચ્છ ,ગુજરાત. 


दिनांक:- 13-09-2021
माननीय श्रीमान डॉ.  महेंद्रभाई मुजपरा साहब, कैबिनेट मंत्री, भारत सरकार की, सुरेंद्रनगर, गुजरात के कार्यालय पर की भेंट । पेन्शन बढाने की अपील। केंद्रीय मंत्रीश्री ने दिया आश्वासन कि केंद्रीय श्रम मंत्रालय को पहुंचाई जायेगी पेंशन बढ़ाने की मांग। 
श्री सीएम परमार, श्री हनीफभाई, श्री अमीरभाई, श्री रामजीभाई सिधव, श्री त्रिकમभाई परमार
ईपीएस 95 पेंशनर लडत कमेटी, सुरेंद्रनगर, गुजरात। 

सुरेंद्रनगर की टीम के साथ बहुत-बहुत धन्यवाद
श्री आर सी पटेल और श्री बी के चौहान माधापर भुज-कच्छ, गुजरात।


0 comments:

Post a Comment

 
close