13 October 2021

પ્રગતિશીલ કિસાન સન્માન સમારોહનું આયોજન, ભારતીય જનતા પાટીં, કચ્છ અને કચ્છ જીલ્લા કિસાન મોરચો દ્વારા મહાદેવ હિલ્સ, નવાવાસ, માધાપર ખાતે તારીખ 10 ઓક્ટોમ્બર 2021 ના રોજ રાખવામાં આવેલ

 પ્રગતિશીલ કિસાન સન્માન સમારોહનું આયોજન, ભારતીય જનતા પાટીં, કચ્છ અને કચ્છ જીલ્લા કિસાન મોરચો દ્વારા મહાદેવ હિલ્સ, નવાવાસ, માધાપર ખાતે તારીખ 10 ઓક્ટોમ્બર 2021 ના રોજ રાખવામાં આવેલ

પ્રગતિશીલ કિસાન સન્માન સમારોહનું આયોજન, ભારતીય જનતા પાટીં, કચ્છ અને કચ્છ જીલ્લા કિસાન મોરચો દ્વારા મહાદેવ હિલ્સ, નવાવાસ, માધાપર ખાતે તારીખ 10 ઓક્ટોમ્બર 2021 ના રોજ રાખવામાં આવેલ. 

અત્રે પધારેલ શ્રી વલ્લમજી ભાઇ હુબલ, ચેરમેન શ્રી  સરહદ ડેરી કચ્છ, તથા મહામંત્રીશ્રી  કચ્છ જીલ્લા ભાજપ, ભુજ,  વાઇસ ચેરમેનશ્રી, ગુજરાત રાજ્ય  મિલ્ક  માકેડીગ ફેડરેશન આણંદ ગુજરાત,  ચેરમેનશ્રી,  એ.  પી. એમ. સી.- અંજાર કચ્છ,  તેમજ અન્ય સંસ્થાઓ સાથે  જોડાયેલા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, 

તદુપરાંત શ્રી વિનોદભાઇ ચાવડા સાહેબ, સાંસદ સભ્યશ્રી, કચ્છ- મોરબી, ગુજરાત અને  શ્રી કેશુભાઈ પટેલ સાહેબ, પમુખશ્રી, કચ્છ જીલ્લા ભાજપ, ભુજ-કચ્છની હાજરીમા સન્માન સમારંભ નું આયોજન કરવામાં આવેલ. 

આ કાર્ય નિમિત્તે પધારેલ ચેરમેન શ્રી, સરહદ ડેરી કચ્છ અને કચ્છ જીલ્લા ભાજપ પમુખશ્રીને, શ્રી અમિતભાઇ શાહના નામ જોગ બેનના મારફતે લેખીતમાં પત્ર આપીને રુબરુમા રજૂઆત કરવામાં આવી કે અમારા હક્કના પેન્શન માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે બેવાર મુલાકાત કરવામા આવતા હકારાત્મક જવાબ આપેલ છે. હવે આપના તરફથી મા.શ્રી શાહ સાહેબ ના નામ જોગ આપવામા આવેલ પત્ર  મુજબ  લેખીતમાં ભલામણ  કરવા વિનંતી કરવામા આવે છે. 

શ્રી વિનોદભાઇ ચાવડા સાહેબ તરફથી અગાઉ બેવાર પેન્શન  બાબતે લેખીતમાં ભલામણ પત્રો લખાવવામા આવેલ જ છે. તે બદલ લેખીતમાં આભાર પત્ર આપીને ફરીને ભલામણ કરાવવા વિનંતી કરવામાં આવેલ છે. 
આભાર  સહ 
આપના વિશ્વાસુ
શ્રી  આરસી પટેલ     શ્રી બીકે ચૌહાણ,
શ્રી  પીએસ જાડેજા, શ્રી પાંચભાઇ ખુગલા 
માધાપર, ભુજ-કચ્છ, ગુજરાત.

0 comments:

Post a Comment

 
close