30 October 2021

સી.બી.ટી.(સેન્ટ્રલ. ટૃસ્ટ બોર્ડ) ની મીટીંગ તા.16,11,21 ના દિલ્હીમાં મળવાની છે આશા અમર છે ગુજરાત રાજ્યના

 સી.બી.ટી.(સેન્ટ્રલ. ટૃસ્ટ બોર્ડ) ની મીટીંગ તા.16,11,21 ના દિલ્હીમાં મળવાની છે  આશા અમર છે  ગુજરાત રાજ્યના

શુભ શંદેશ 
 સી.બી.ટી.(સેન્ટ્રલ. ટૃસ્ટ બોર્ડ) ની મીટીંગ તા.16,11,21 ના દિલ્હીમાં મળવાની છે  આશા અમર છે  ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના તમામ ડીપાર્ટમેન્ટના હોદ્દેદારો શ્રી સભ્યો શ્રી અને તમામ પેન્શનર ભાઈ અને બહેનોને નમ્ર વિનંતી છે કે તા.16,11,21,ના ફક્ત  એક દિવસના પોત પોતાના ઇષ્ટ આગળ પુજા પાઠ કરવાના સમયે પુરી શ્રધ્ધા અને વિશ્વાસ રાખીને આપણા હક્ક ના પેન્શનના ન્યાય માટે પાથઁના કરવા અમો બન્ને હાથ જોડીને વિનંતી કરીએ છીએ. આ બોર્ડની બેઠકની કાર્યવાહીના આધાર પેન્શનનો નિણઁય લેવામા આવે તેવી આશા  સાથે પાથઁના કરવા ફરીને વિનંતી છે 
આર.સી પટેલ તથા.બી.કે.ચોહાણ માધાપર ભુજ


0 comments:

Post a Comment

 
close