28 January 2022

આજરોજ EPFO ઓફિસ ,આદીપુર ખાતે પેન્સન વધારવા માટેનું આવેદન પત્ર આપ્યું

 આજરોજ EPFO ઓફિસ ,આદીપુર ખાતે પેન્સન વધારવા માટેનું આવેદન પત્ર આપ્યું

તા.25,01,22
ના.પત્રો અભિયાન ઝુંબેશ ના ભાગરુપે મા.શ્રી કમિશનરશ્રી પી.એફ.) ભવિષ્યનીધી સંગઠનની કચેરી રાજકોટ. મારફતે સંગઠનની કચેરી આદીપુર કચ્છને મા.શ્રી મોદી સાહેબ ના નામજોગ આવેદન પત્ર  પાઠવવામા  જેમા હાજર રહેલ માશ્રી હોદેદારશ્રીઓ 
1.મા.શ્રી હસમુખભાઇ મોદી
2.મા.શ્રી.મુકેશભાઇ ત્રિવેદી ડેરી નિગમ માધાપર 
3.માશ્રી.એચ.જી.ખારોડ.
4.મા.શ્રી પદિપભાઇ ચક્વતિં
5.મા.શ્રી.એ.એચ.ઠક્કર 
6.મા.શ્રી.પી.પી.સેવક.
7,મા.શ્રી,એમ.સી.મોદી
8.મા.શ્રી.ડી.એસ.સિસોદીયા
9. એ.કે.ગઢવી
10.શ્રીમતિ.પી.એન.મહેતા
ખાસઃ નત મસ્તકે  વંદન કરીએ છીએ
(નારી શકિત માતૃ શકિત) પ.પુ બહેનને આમ તમામને કોટી કોટી વંદન ખુબ ખુબ  આભાર  સહ.અભિનંદન આભાર સહ
આપના વિશ્વાસુ
આર.સી.પટેલ તથા.બી.કે.ચૌહાણ માધાપર કચ્છ ભુજ.

ના મા.શ્રી કલેક્ટર સાહેબ ભુજ અને માશ્રક વિનોદભાઈ ચાવડા મા.સાસદ સભ્ય સર કચ્છ ભુજ મોરબી તેમજ પોસ્ટ ઓફિસ ભુજમા 
મા.શ્રી રાઉત સર ના શંદેશ આદેશ નુ પાલન કરીને સમગ્ર દેશ  સાથે ગુજરાત રાજ્ય ના જીલ્લાઓ મા ચાલી રહેલ  પત્રો અને પોસ્ટકાડે અભિયાન ઝુંબેશ ના ભાગરુપે મા.શ્રી મોદી સાહેબ ના નામજોગ પત્ર મા.શ્રી કલેક્ટર સર  મારફતે તે રીતે મા.શ્રી સાસદ સરને રુબરુમા આવેદન પત્ર પાઠવવામા આવેલ તે મુજબ મા.શ્રી મોદી સરના નામજોગ પોસ્ટકાડઁ ભુજ  પોસ્ટ ઓફિસ મા બોક્ષમા નાખવવામા આવેલ જેમા અમારા ડેરી નિગમ ના મહિલા સકિય કાર્યકર્તા શ્રીમતિ માયાબેન  ઉપાધ્યાય શ્રી આર.સી.પટેલ શ્રી જગદીશભાઇ ત્રિવેદી શ્રી ડી,ડી.સોમૈયા અને શ્રી જસુભાઇ બારોટ હસ્તકલા નિગમ સવે સાથે મળીને આ કાર્ય કરવામા છે તમામ નો ખુબ ખુબ આભાર આર.સી.પટેલ તથા.બી.કે.ચૌહાણ માધાપર કચ્છ ભુજ. 

0 comments:

Post a Comment

 
close