10 March 2022

આભાર દર્શન : ગુજરાત રાજ્યના ઈપીએસ 95 યોજનામાં સામેલ પેન્શનર્સ દ્વારા રાજ્યના જિલ્લામાં આવેલ epfo કચેરીને આવેદન પત્ર આપવામાં આવેલ છે

 આભાર દર્શન : ગુજરાત રાજ્યના ઈપીએસ 95 યોજનામાં સામેલ પેન્શનર્સ દ્વારા રાજ્યના જિલ્લામાં આવેલ epfo કચેરીને આવેદન પત્ર આપવામાં આવેલ છે

આભાર દર્શન 

ગૌહત્તી (આસામ) ખાતે cbt મીટીંગ તારીખ 11 /12 માર્ચ 2022ના યોજાનાર છે. રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા માંગણી મુજબ પેન્શન મંજુર કરવા દરેક રાજ્યમાંથી રજૂઆત કરવા જાણ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના ઈપીએસ 95 યોજનામાં સામેલ પેન્શનર્સ દ્વારા રાજ્યના જિલ્લામાં આવેલ epfo કચેરીને આવેદન પત્ર આપવામાં આવેલ છે. 


આ આવેદનપત્ર આપવામાં દરેક જિલ્લાના તમામ વિભાગના હોદેદારશ્રીઓ, સભ્યશ્રીઓ તેમજ દરેક પેન્શનર્સ ભાઈઓ અને બહેનો દ્વારા સહકાર મળેલ છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. દરેક પેન્શનર્સ ભાઈઓ તથા બહેનો ને ધન્યવાદ 
આપના આભારી 
આર સી પટેલ, બી કે ચૌહાણ
માધાપર, ભુજ કચ્છ, ગુજરાત 


0 comments:

Post a Comment

 
close