5 June 2022

ઇ.પી.એસ.95.મા સમાવેશ થયેલ હોય તેવા ગુજરાત ડેરી વિકાસ નિગમ. એસટી નિગમ

ઇ.પી.એસ.95.મા સમાવેશ થયેલ હોય તેવા ગુજરાત ડેરી વિકાસ નિગમ. એસટી નિગમ


 વષઁ.2016થી શુભ શરૂઆત કરવામા આવેલ છે  અને રાષ્ટ્રીય સંધસઁ સમિતી બુલઢાણા મહારાષ્ટ્ર આ સમિતી ના માશ્રી કમાંડર રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી રાઉત સર તરફથી મળતા શંદેશ માગઁદશઁન આદેશનુસાર કાયઁ કરી છે જેમા દેશના 27,રાજયો કરતા વધુ જેના 67.લાખ કરતા વધુ જેમા ગુજરાત રાજ્યના15,લાખ આસપાસનો સમાવેશ થાય છે આમ ગુજરાત રાજ્ય ના 22,કરતા વધુ જીલ્લાઓના 

ઇ.પી.એસ.95.મા સમાવેશ થયેલ હોય તેવા ગુજરાત ડેરી વિકાસ નિગમ. એસટી નિગમ.ગુજરાત વિ.બોર્ડ તેમજ અન્ય બોર્ડ નિગમો દુધ ઉત્પાદક સંધ.સહકારી બેન્કો સહકારી સંસ્થાઓ મીલો ઓધોગિક એકમો.ખરીદ વેચાણ સંઘ.પ્રેસ.પ્રટોલ પંપ શૈક્ષણિક સંસ્થાઓ. કંપનીઓ ફેકટરીઓ  ઓ.એન.જી.સી.ફિટોરઝોન ઇફકો તેમજ અન્યની ફરજ25,થી.35.વષઁના 

 દરમિયાન દર માસે રુ.417..551.1250.કપાત કરીને ઇ.પી.એસ.ફંડમા જમા કરવામા આવેલ છે જેની ગણત્રી કરવામા આવે તો નિવૃતીના સમયમા ઓછા ઓછો 10.દશ લાખ કરતા વધુ રકમ જમા થયેલ આ રકમ કોઈ પણ બેન્કમા ફીક્ષ રાખેલ હોય તો ઓછામા ઓછુ -7500,કરતા વધુ વ્યાજ મળે અને આ રકમ વારસદારને મળે પરંતુ હાલમા પેનસન રુ 300,થી.2500.આસપાસ મળી રહેલ છે  આટલા નજીવા પેનસનની રકમમા હાલની કારમી મોધવારીના સમયમા દુધ કે શાકભાજી પણ મળી શકે નહી આવુ પેનસન મેળવતા વૃધ્ધજનો 60,થી 85,કરતા વધુ વયમયાઁદા વટાવી ચુકેલા વૃદ્ધજનો નાની મોટી બિમારીઓમા સપડાયેલા છે અનેક પ્રકારની મુશ્કેલીઓના સામનો કરી રહ્યા છે જેમા વિધવા બહેનો નો પણ સમાવેશ થાય છે  આ તમામ ડીપાર્ટમેન્ટના વૃદ્ધ પેનસનરસઁ પરિવાર માટે છેલ્લા છ વર્ષથી ભારત સરકારમા તાલુકા કક્ષાએ થી જીલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સતત લેખીત મોખીક રુબરુ રજૂઆત કરવામા આવી રહેલ  છે જેમા માગણી મુજબનુ પેનસન રુ.7500.+.મોધવારી ભથુ + મેડિકલ સુવીધા સાથે 

વિષેષમા 

****

મથુરાના મા.સાસદ સભ્યશ્રી શ્રીમતિ હેમામાલીનીજીના માધ્યમથી રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી ની તા.4,03,20 તા.05,08.21 ના  માશ્રી મોદી સાહેબની રુબરુ મુલાકાતના સમય હા પાડેલ છે તેમના તરફથી મળેલ હકારતમક જવાબની રાહ જોઈને શ્રદ્ધા વિશ્વાસ ભરોસા રાખીને અંતિમ તબક્કા ની કાર્યવાહી ચાલી રહેલ છે 

@@@@@@@@@@@@

આશા અમર છે કરેલ મહેનત ફોગટ જતી નથી જય હિન્દ  વંદેમાતરમૃ   સત્ય મેવ જયતે 

આભાર 

રતીલાલ સી પટેલ 

જન્મ ભુમી (ખીમાણા) બનાસકાઠા 

0 comments:

Post a Comment

 
close