11 June 2022

For Pension Hike : प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदी साहब को रक्त से हस्ताक्षर कर पेंशन वृद्धि करने का निवेदन

 For Pension Hike : प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदी साहब को रक्त से हस्ताक्षर कर पेंशन वृद्धि करने का निवेदन


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને લોહીથી સહી કરીને કરી પેન્શન વધારવા રજૂઆત.

કચ્છ, ગુજરાત રાજ્યના સાંસદ સભ્યશ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ શ્રી ના પી. એ. સાહેબને શ્રી આર સી પટેલ, શ્રી બી કે ચૌહાણ પત્ર સુપ્રત કરી રહ્યા છે.

6 जून 2022
प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदी साहब को रक्त से हस्ताक्षर कर पेंशन वृद्धि करने का निवेदन।

कच्छ, गुजरात राज्य के सांसद श्री विनोदभाई चावड़ा साहबश्री के पी. ए को श्री आर सी पटेल, श्री बी के चौहान साहब पत्र सौंप रहे हैं।
आर सी पटेल, बी के चौहान,
माधापर, भुज-कच्छ, गुजरात।

માશ્રી.મોદી સાહેબના નામજોગ પત્ર લખીને લોહીથી સહી કરીને મારફત 
ના કરછ જીલ્લાના મા.સંસદ સભ્યશ્રી વિનોદભાઈ ચાવડા સાહેબની ઓફિસમા  સરના પી.એ. સરને રુબરુમા પત્ર આપીને મા.સંસદ સરના ધ્યાન પર લાવીને યોગ્ય ભલામણ સાથે માશ્રી મોદી સાહેબને મોકલાવવા વિનંતી કરવા આવેલ  જય હિન્દ 
*****
माश्री मोदी सर के नाम पर  पत्र लिखकर खुन से सही करके हमारा कच्छ का मा,सासंद माश्री विनोदभाइ चावडा सर की ऑफिस मे रुबरु मे सर के पी,एफ सर को दिया ओर सर की तरफ से योग्य भलामण के साथ मा श्री मोदी सर को भेज ने के लिए बिनंती की  जय हिंद 
%$$$$$%$$$$$$$$
आभार सह
आर सी पटेल तथा बी के चौहान कच्छ भुज गुजरात एन ए सी टीम



0 comments:

Post a Comment

 
close