22 October 2022

આભાર દશઁન : આપણા સોઉના હક્કના પેનસનનો શંદેશ તા.31,10,22.અને તા.01,11,22 ના દિલ્હીમા મળનાર સી બી બોર્ડની મીટિંગ

આભાર દશઁન : આપણા સોઉના હક્કના પેનસનનો શંદેશ તા.31,10,22.અને તા.01,11,22 ના દિલ્હીમા મળનાર સી બી બોર્ડની મીટિંગ



 તા.20,10,22

~~~

           🇨🇦 આભાર દશઁન 🇨🇦

♦️♦️♦️♦️♦️♦️♦️♦️

      આપણા સોઉના હક્કના પેનસનનો શંદેશ તા.31,10,22.અને તા.01,11,22 ના દિલ્હીમા મળનાર સી બી બોર્ડની મીટિંગ એજન્ડામા સમાવેશ કરીને નિર્ણય લેવા માટે

🇦🇱🇦🇱🇦🇱🇦🇱🇦🇱🇦🇱🇦🇱🇦🇱

÷÷÷÷÷÷÷÷÷ માશ્રી રાઉત સરના માગઁદશઁન આદેશનુસાર સમગ્ર દેશ સાથે ગુજરાત રાજ્યની જેતે જીલ્લાની ભવિષ્ય નીધી સંગઠનની કચેરીએ આવેદન પત્રના માધ્યમથી સમય મયાઁદામા દિલ્હી સુધી શંદેશો પોહોચડવા અમો

🔷🔷🔷🔷🔷🔷🔷🔷

÷÷÷÷÷÷÷÷તા.20,10,22 ના નિધારિત સમય પ્રમાણે ભવિષ્ય નીધી સંગઠનની કચેરી આદિપુરના મા.કમિશનરશ્રી ને રુબરુમા આવેદન પત્ર આપવાના સમયે એસ.ટી નિગમ ગુ વિ.બોર્ડ. કંપની ગુ ડેરી નિ. ફેકટરીઓ સંસ્થાઓના બહોળી સંખ્યા પ્રતિનીધીશ્રીઓ હાજર રહેલ આમ સોઉનો  ખુબ ખુબ આભાર 

♦️♦️♦️♦️♦️♦️♦️♦️

÷÷÷÷÷÷÷÷ એસટીના મા.શ્રી કિશોરભાઇ કે પરમાર અને મા.શ્રી મલકેશભાઇ મોદી કંપની આમ ગાધીધામ. અંજાર આદિપુર ભુજ.અંતલજાળમાધાપર  મુકેશભા .મોદીભાઇ પી.એસ.જાડેજા આર.સી.પટેલ. બી.કે ચૌહાણ  ડેરી નિગમ. આમ અલગ અલગ ડીપાર્ટમેન્ટના સદસ્યગણ હાજર રહેલ આમ સોઉનો ખુબ આભાર 

÷÷÷÷÷÷÷÷ હાજર રહેલ સદસ્યગણના ફોટોગ્રાફ 

♦️♦️♦️♦️♦️♦️♦️

@નમ્ર નિવેદન સહ.પ્રયાસ @

÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

ખાસ કરીને  સમયના અભાવે કે અન્ય કારણો સર આજે 20,10,આવેદન પત્ર આપવા પોહોચી  શકેલ નથી તેવા તમામ કચ્છ જીલ્લાના બાકી રહેલ તમામ ડીપાર્ટમેન્ટ વાઇઝ કે સંયુક્ત રીતે આદિપુર ભવિષ્ય નીધી સંગઠનની કચેરીએ  આવેદન પત્ર સમય મયાઁદામાઆપવુ સોઉના હિતમા છે બહુજ જરુરી હોય આપવા વિનંતી 

आगे के ता,20,10,22,के शुभ दिन मे हमारा कच्छ जिले की भविष्य नीधी संगठन की ऑफिस मे आदिपुरु कच्छ गुजरात  अलग अलग डीपारमेनट के नेतागण सदस्यगण सब साथ मिलकर आवेदन पत्र दिए गए  सब का बोहोत बोहोत धन्यवाद 

♦️♦️♦️♦️♦️♦️♦️♦️ 

आर सी पटेल तथा बी के, चौहान माधापर कच्छ भुज गुजरात N.A.c टीम गुजरात

0 comments:

Post a Comment

 
close