17 March 2023

EPS 95 Pension : सरकार सरकार तक पोहोचाने मे संपुण सफता मिली है

 EPS 95 Pension : सरकार सरकार तक  पोहोचाने मे संपुण सफता  मिली है


----------⚘️ जय हो विजय हो ⚘️
🙏👉 संगठन की शक्ति बल ताकात का बुलंद अवाज अवाज भारत सरकार सरकार तक  पोहोचाने मे संपुण सफता  मिली है🙏👈
🔅🔅🔅🔅🔅🔅🔅🔅
माश्री कमांडर राष्ट्रीय अध्यक्ष श्री राउत सर माश्री विरेन्द्रसीग सर मा,राष्ट्रीय महासचिव मा,डो,पी,ऐन,पाटील सर राष्ट्रीय सलाहकार माश्री विलासराव पाटील सर  ओर  महिला संगठन का सभी  बहेनो और  राष्ट्रीय संघर्ष समिती के सभी सदस्यगण सभी के साथ 
        वषँ 2015,से देश के 27के राज्य के साथ गुजरात राज्य का  साथ 70,लाख से अधिक सभी डीपारमेनट के निवृत्त वृद्ध पेंशनर्स को न्याय  दिलाने लिए  विध्न विरोध संकट मुश्किलीओ का सामना  करके हम सबकी चिता सतत चिता  करके देश  मे बहुत बडा संगठन बनाया है  संगठन का संख्या बल का अवाज भारत सरकार तक  पोहोचाने सफता प्राप्त हुई  है 🙏🙏🙏🙏👈
⚘️🔅⚘️🔅⚘️🔅⚘️🔅⚘️
===🙏👉यह कठिन कार्य के लिए माश्री राष्ट्रीय अध्यक्ष श्री राउत सर ओर राष्ट्रीय संघर्ष समिती के सभी नेतागण सदस्यगण को हम समग्र गुजरात राज्य की तरफ से सादर प्रणाम के साथ शत शत नमन वंदन के साथ बोहोत बोहोत आभार मानते है जय हिंद वंदेमातरम सत्य मेव जयते 👈
🌻⚘️🌻⚘️🌻⚘️🌻⚘️🌻
       માશ્રી કમાંડર મા.રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમા. રાઉત સર મા.વીરેન્દ્રસીગ.સર રાષ્ટ્રીય માહા સચિવ માશ્રી ડો.પી.એન.પાટીલ સર મા.રાષ્ટ્રીય સલાહકાર માશ્રી વિલાસરાવ પાટીલ સર. તથા તમામ મહિલા.ફંટ સંગઠન સચિવ  તથા રાષ્ટ્રીય સંઘર્ષ સમિતી ના તમામ હોદેદારશ્રીઓ સભ્યશ્રીઓ આમ  તમામ તરફના સહિયારા  પ્રયાસથી  દેશ સાથે ગુજરાત રાજ્યના તમામ જીલ્લાઓના તમામ ડીપાર્ટમેન્ટના નિવૃત્ત વયોવૃદ્ધ પેન્શનર્સને પેનસનના ન્યાય અપવવા માટે  સતત કઠીન પરિશ્રમમા વિધ્ન વિરોધ ગેરસમજ મુશ્કેલીઓ નો અફવાઓ નો સામનો કરીને વર્ષ 2015થી દેશના.70.લાખ નિવૃત વયોવૃદ્ધ પેન્શનર્સ તે પૈકી ગુજરાત રાજ્યના 15,લાખ આસપાસ વયોવૃદ્ધ પેન્શનર્સ માટે સતત પ્રયત્ન શીલ રહીને સંગઠનના સંખ્યા બળના  તાકાત સાથે  ગુજરાત સાથે દેશ ભરમાથી તા.15,03,23,ના રસ્તા રોકો આંદોલનના માધ્યમથી બુલંદ અવાજ ભારત સરકાર સુધી પોહોચાડવવા સંપુર્ણ સફળતા પ્રાપ્ત થયેલ છે 
     આ માટે  સમગ્ર ગુજરાત રાજ્ય તરફથી માશ્રી રાઉત સર અને સંધસઁ સમિતી ની સમગ્ર ટીમને કોટી વંદન નમન ખુબ ખુબ આભાર
÷÷÷÷÷÷÷
સાથે સાથે ગુજરાત રાજ્યના તમામ જીલ્લાઓના તમામ ડીપાર્ટમેન્ટના હોદેદારશ્રીઓ સભ્યશ્રીઓ અને.તમામ પેન્શનર્સ ભાઇઓ અને બહેનો આમ સોઉને  પણ આવા સોઉના માટેના કાયઁમા મદદરુપ થઈને સોઉ ના સહિયારા પ્રયાસ થી સફળતા પ્રાપ્ત થયેલ છે જે બદલ સોઉનો  ખુબ આભાર માનીએ છીએ 
^^^^^^^^^^^^^^^^^
=======धन्यवाद ======
आर सी पटेल तथा बी के चौहान माधापर कच्छ भुज गुजरात N.A.C  टीम गुजरात


0 comments:

Post a Comment

 
close